શિક્ષક દિવસ પર સુંદર સુવિચાર | Teacher’s Day Wishes & Quotes In Gujarati
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ (Teachers Day 2025) ઉજવવામાં આવે છે.
શિક્ષક એ તે વ્યક્તિ છે જે બગીચાને અલગ અલગ રંગોના ફૂલો વડે શોભાવેછે. જે શિષ્યોને કઠિન રસ્તા પર પણ સ્મિત સાથે આગળ વધવા પ્રેરણા આપે છે. તેમને જીવવાનો હેતુ સમજાવે છે. શિક્ષક માટે દરેક વિદ્યાર્થી એકસરખો જ હોય છે.
શિક્ષક દિવસ પર સુંદર Wishes
આપ્યા જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને છીએ આભારી એ ગુરૂઓના અમે જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને શિક્ષક દિવસની શુભેચ્છા
આપણે આપણા જીવન માટે માતા પિતાના ઋણી છીએ પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ શિક્ષક દિવસની શુભેચ્છા.
શિક્ષણથી મોટું કોઈ વરદાન નથી ગુરુના આશીર્વાદ મળે, આનાથી મોટું કોઈ સન્માન નથી! શિક્ષક દિવસની શુભેચ્છાઓ!
મને વાંચતા-લખતા શિખવાડવા માટે આભાર મને સાચું-ખોટું સમજાવવા માટે આભાર મને મોટા સપના જોવા અને આકાશ આંબવાનુ સાહસ આપવા માટે આભાર મારા મિત્ર, ગુરૂ અને પ્રકાશ બનવા માટે આભાર શિક્ષક દિવસની શુભેચ્છા
આપ્યા જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને છીએ આભારી એ ગુરૂઓના અમે જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને શિક્ષક દિવસની શુભેચ્છા
ક્યારેક ઠપકો આપીને, ક્યારેક હસીને, ક્યારેક મારો હાથ પકડીને લખતા શીખવ્યું આજે અમે તમારો આદર કરીએ છીએ, અને તમારા યોગદાનને હંમેશા યાદ રાખીએ છીએ. શિક્ષક દિવસની શુભેચ્છા
જેને આપે છે દરેક વ્યક્તિ માન જે કરે છે વીરોનું નિર્માણ જે બનાવે છે માણસને માણસ આવા ગુરુને અમે કરીએ છીએ વંદન! શિક્ષક દિવસની શુભેચ્છાઓ!
પ્રિય શિક્ષકો, તમને શિક્ષક દિવસની શુભકામનાઓ! શિક્ષક કરતાં, તમે માર્ગદર્શક, ટ્રેનર અને મિત્ર છો. ત મારા ઉપદેશો વ્યવહારુ છે અને મને ઘણી રીતે મદદ કરી છે.
દરેક શિક્ષક રાષ્ટ્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હંમેશાં તેમનો આદર કરો. શિક્ષક દિવસની શુભેચ્છાઓ!
મારા જેવા શૂન્ય ને શૂન્ય નુ જ્ઞાન બતાવ્યુ દરેક અંક સાથે શૂન્ય જોડવાનુ મહત્વ સમજાવ્યુ શિક્ષક દિવસની શુભેચ્છા….
જે બનાવે આપણને માણસ અને આપે સાચા ખોટાની ઓળખ દેશના એ નિર્માતાઓને અમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામ શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ
આપ્યા જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને છીએ આભારી એ ગુરૂઓના અમે જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને શિક્ષક દિવસની શુભેચ્છા
મને વાંચવા અને લખવાનું શીખવવા બદલ આભાર મને સાચા અને ખોટાની ઓળખ શીખવવા બદલ આભાર મને મોટા સ્વપ્ન અને આકાશને ચુંબન કરવાની હિંમત આપવા બદલ આભાર મારા મિત્ર, ગુરુ અને પ્રકાશ બનવા બદલ આભાર
જ્યારે આપણા પર ગુરુદેવના આશીર્વાદ તે પછી જ મહાદેવ આપણા ઉપર છે ચાલ, માસ્ટર, તે મુશ્કેલ હતું તમારા વિના જીવનની ઘડિયાળ.
અમને જ્ જ્ઞાનનો સંગ્રહ આપ્યો અમને ભવિષ્ય માટે તૈયાર થઈ ગયું તે શિક્ષકો માટે આભાર અમે જે કર્યું તે બદલ આભાર
દરેક શિક્ષક રાષ્ટ્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હંમેશાં તેમનો આદર કરો. શિક્ષક દિવસની શુભેચ્છાઓ!
જે કરે છે વીરોનું નિર્માણ જે બનાવે છે માણસને માણસ આવા શિક્ષકને અમે કરીએ છીએ વંદન! શિક્ષક દિવસની શુભકામનાઓ!
ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગૂ પાય। બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય।। શિક્ષક દિવસ 2025ની શુભકામનાઓ!
જે બનાવે આપણને માણસ અને આપે સાચા ખોટાની ઓળખ દેશના એ નિર્માતાઓને અમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામ શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ
ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના દિશા નથી. ગુરુ વિના ઇન્દ્રિયો કાબૂમાં નથી, ગુરુ વિના મહિમા વધતો નથી. શિક્ષક દિવસ 2025ની શુભેચ્છાઓ
ગુરુવર તમે મારા, જ્ઞાનના સાગર, તમારી કૃપાથીસ જીવન બન્યું ઉજ્જવળ. તમે શીખવ્યું, જીવવાની સાચી રીત, તમારા આશીર્વાદથી, મળે છે દરેક કંપનીસંગ. શિક્ષક દિવસ 2025ની શુભેચ્છા
મારા જેવા શૂન્યને 'શૂન્ય' નું જ્ઞાન શીખવ્યું. દરેક અંક સાથે 'શૂન્ય' જોડવાનું મહત્વ સમજાવ્યું શિક્ષક દિવસની શુભેચ્છા
પ્રકાશ બનીને આવ્યા જે અમારા જીવનમાં આવા શિક્ષકોને હું પ્રણામ કરું છું જમીનથી આસમાન સુધી પહોંચડાવાનું જે રાખે છે કૌશલ્ય આવા શિક્ષકોને હું દિલથી વંદન કરું છું. શિક્ષક દિવસની શુભેચ્છાઓ!
તમે અમને અને અમારી કરિયરને આકાર આપ્યો કારણકે તમે અમને શીખવ્યું કે આજે આપણે શું છીએ, આજે આપણે ક્યાં છીએ અને શિક્ષણ તેમજ નૈતિકતા પ્રત્યેની તમારી ઉત્કટતા. શિક્ષક દિવસની શુભેચ્છાઓ!
આપણે આપણા જીવન માટે માતા પિતાના ઋણી છીએ પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ શિક્ષક દિવસની શુભેચ્છા….
શિક્ષક અને રોડ એક સમાન હોય છે પોતે જ્યા છે ત્યા જ રહે છે પણ બીજાને તેમની મંઝીલ સુધી પહોંચાડી દે છે શિક્ષક દિવસની શુભેચ્છા….
મને વાંચતા-લખતા શિખવાડવા માટે આભાર મને સાચુ-ખોટુ સમજાવવા માટે આભાર મને મોટા સપના જોવા અને આકાશ આંબવાનુ સાહસ આપવા માટે આભાર મારા મિત્ર, ગુરૂ અને પ્રકાશ બનવા માટે આભાર શિક્ષક દિવસની શુભેચ્છા
સાક્ષર અમને બનાવે છે જીવન શુ છે એ સમજાવે છે જ્યારે પડીએ છીએ અમે હારીને તો સાહસ એ જ વધારે છે આવા મહાન વ્યક્તિ જ તો શિક્ષક-ગુરૂ કહેવાય છે શિક્ષક દિવસ પર બધા ગુરૂજનોને કોટિ-કોટિ પ્રણામ
મારા જીવનમાં આવનારા દરેક શિક્ષકને શત શત નમન તમે મારા જીવનની પ્રેરણા રહ્યા છીએ, તમે હંમેશા મને સત્ય અને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો છે તમને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા..