રામદેવપીરની આરતી | Ramdevpir Ni Aarti Lyrics in Gujarati
Overview Ramdevpir Ni Aarti
વિભાગ | વિગત |
---|---|
ગાયક | રોહિત ઠાકોર |
ગીતકાર | હર્જી ભાટી (પરંપરાગત) |
સંગીતકાર | રવિ – રાહુલ |
લેબલ | જિગર સ્ટુડિયો |
રામદેવપીરની આરતી Lyrics Song
1. | રામદેવપીરની આરતી ગુજરાતીમાં |
રામા તમારા દેવળે ચડે ગૂગળ ના ધૂપ,
નર ને નારી તમને નમનુ કરે તને નમે મોટા ભૂપ
હો પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યાં;
ઘર અજમલ અવતાર લીયો
બાબા રામદેવની આરતી
બાબા રામદેવની આરતી
જય જય રામાપીર બોલો
જય જય રામાપીર બોલો
હોલાંછાને સગુણા ઉતારે ધણીની આરતી;
હરજી ભાટી રે રૂડાં ચમ્મર ઢોળે
પીર રામદેવની આરતી
પીર રામદેવની આરતી
હો ગંગાને જમના વહે સરસ્વતી;
રામદેવ બાબા ત્યાં સ્નાન કરે
પીર રામદેવની આરતી
પીર રામદેવની આરતી
જય જય રામાપીર બોલો
જય જય રામાપીર બોલો
ઢોલ નગારા પીરનાં વીણા જંતર વાગે;
ઝાલરની રણકાર પડે
બાબા રામદેવની આરતી
બાબા રામદેવની આરતી
હો માલ મલીદા પીર ને ચડે ચક-ચૂરમા;
ધૂપ ગૂગળના મહેકાર કરે
પીર રામદેવની આરતી
પીર રામદેવની આરતી
હો દૂર દૂર દેશથી આવે તારી રે જાતરા;
સમાધી આગળ નમન કરે
પીર રામદેવની આરતી
પીર રામદેવની આરતી
હરિના ચરણે ભાથિ હરજી તો બોલ્યા;
નવખંડમાં તારા નેજા રે ફરકે
બાબા રામદેવની આરતી
બાબા રામદેવની આરતી
પીર રામદેવની આરતી
પીર રામદેવની આરતી
જીવ જશે કાતો ગાડી દિવ જશે | JIV JASE KATO GADI DIV JASE LYRICS IN GUJARATI