રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ | Radhaji Na Dadaji E Zazariyu Ghadavyu Lyrics in Gujarati
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ Bhajan Lyrics
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
માતાજીએ પગમાં પેરાવ્યું રે
રાધાજીનું ઝાંઝરીયુ
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
સોનલા ઈંઢોણીને રૂપલાનું બેડું
સોનલા ઈંઢોણીને રૂપલાનું બેડું
સોનલા ઈંઢોણીને રૂપલાનું બેડું
સોનલા ઈંઢોણીને રૂપલાનું બેડું
રાધા રાણી પાણી ચાલ્યા રે
રાધાજીનું ઝાંઝરીયુ
વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા
વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા
વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા
વાંકા વળીને રાધા ઘડુલો રે ભરતા
ઝાંઝર જળમાં પડિયું રે
રાધાજીનું ઝાંઝરીયું
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
ઉભલાં રે ઉભલાં રુવે રે રાધાજી
ઉભલાં રે ઉભલાં રુવે રે રાધાજી
ઉભલાં રે ઉભલાં રુવે રે રાધાજી
ઉભલાં રે ઉભલાં રુવે રે રાધાજી
સૈયરો છાના રાખે રે
રાધાજીનું ઝાંઝરીયું
હસતા રે હસતા પ્રભુજી પધાર્યા
હસતા રે હસતા પ્રભુજી પધાર્યા
હસતા રે હસતા પ્રભુજી પધાર્યા
હસતા રે હસતા પ્રભુજી પધાર્યા
કેમ રુવો રાધા રાણી રે
રાધાજીનું ઝાંઝરીયું
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
માતાજીએ પગમાં પેરાવ્યું રે
રાધાજીનું ઝાંઝરીયુ
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ
રાધાજીના દાદાજીએ ઝાંઝરીયું ઘડાવ્યુ.