જાણો કાજુ ખાવાના અઢળક ફાયદા | કેલ્શિયમ અને વિટામિન Bનો ખજાનો | એક દિવસમાં કેટલા કાજુ ખાવા જોઇએ
કાજુ એટલે માત્ર સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ નહિ, પણ આરોગ્ય માટે પણ ભરપૂર ગુણોથી ભરેલું એક મહત્વપૂર્ણ નટ છે. તેમાં રહેલ પોષક તત્વો શરીરને અનેક રીતે લાભ પહોંચાડે છે. કાજુમાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, ફાઇબર, વિટામિન E, K, B6 અને ખનિજ તત્વો જેમ કે તામ્બા, ફોસ્ફરસ, જિંક, મેગ્નેશિયમ, આયર્ન વગેરે ભરપૂર માત્રામાં હોય છે. ચાલો હવે કાજુ ખાવાના…