Best Places to Visit in Bharuch | ભરૂચ માં જોવાલાયક સ્થળો
ભરૂચ ગુજરાતનું સૌથી જૂનું શહેર છે જે નર્મદા નદી પાસે આવેલું છે. આ શહેર વિશે ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. હિન્દુ દંતકથાઓ અનુસાર, સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભરૂચ દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન હતું. એવું કહેવાય છે કે અગાઉ જ્યારે આ એક નાનું ગામ હતું ત્યારે ભૃગુ ઋષિ અહીં આવ્યા હતા. સ્કંદ પુરાણમાં તેના…