કળજુગ નો કન્હૈયો | Kaljug No Kanhaiyo Lyrics in Gujarati
Overview Kaljug No Kanhaiyo Song
ભૂમિકા | નામ |
---|---|
ગાયક | અધિત્ય ગઢવી |
સંગીત વ્યવસ્થા, તબલા અને ઢોલ | કીર્તન બ્રહ્મભટ્ટ |
કીબોર્ડ અને હાર્મોનિયમ | હર્ષિત આચાર્ય |
વાયોલિન | ગૌરવ પાઠક |
બાંજો | નરેન્દ્ર સોયન્ટર |
ગિટાર | પાર્થ ધુપકર |
ઢોલક, ઢોલ, દર્બુકા અને પર્કશન્સ | ભાવિક દવે |
ઢોલ, દર્બુકા અને પર્કશન્સ | કીર્તી સોલંકી |
સાઉન્ડ ઇજનેિયર | નીલરાજ પટેલ |
સાઉન્ડ | જગદીશ સાઉન્ડ |
ઇવેન્ટ | રંગ બાય વર્ણ |
વિડીયો | ચિરાગ પંચાલ અને ટીમ |
સંચાલન | ભાગ્યેશ વરા |
કળજુગ નો કન્હૈયો Lyrics Song
કળજુગ નો કન્હૈયો વળી દિલ જીતનારો
હઉ ને વાલો લાગે પરાણે એ પ્રેમ નો પર્યાય
એના મન માં શું હાલે ભાઈ કોઈ નવ જાણે
પણ એ તો જાણે બધા ના દલડાં ની વાત
અને ધાર્યું એના મન નું એ કરતો કરાવતો
ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય
પ્રેમ માં પડવું એના માટે એક રમત છે
ભલે પછી દિલ ના કટકા થઇ જાય
નટખટ નખરાળો જાણે નંદજી નો લાલો
હઉને પ્રાણ થીએ પ્યારો
એ તો લાગે બોઉ વાલો
જીવન જીવાડે વળી સૌવને નાચડે
જાણે દુનિયા ના રંગો એની નજરે બતાવે
બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે
પાછો એના સુર તાલે આખા જગ ને રમાડે
અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો
રાજી રાખે દુનિયા ને મુખ મલકાવતો
દિલ નો એ બાજીગર જોને કેવો જાદુગર
દિલો ને મિલાવે ગમે તેમ એવો કારીગર
રંગ રંગીલો જાણે થોડો છે હઠીલો
મારો કાનુડો કોડીલો સદા રહેતો મોજીલો
અચ્યુતમ કેશવમ ક્રિષ્ન દામોદરં | Achyutam Keshavam Krishn Damodaram Lyrics in Gujarati