હુ વાલી તુ વાલમ હાલો જાયે ગીર મા | Hu Vaali Tu Vaalam Haalo Jaie Gir Ma Lyrics in Gujarati
એ હું વાલી તું વાલમ મારો હાલો જાયે ગીર માં
એ હું વાલમ તમે વાલી મારા હાલો ને જાયે ગીર માં
હો ધીરજ રાખો ઓ વાલી મારી જઈશું આપડે ગીર માં – ફરીશું લીલી ગીર માં
એ હું વાલમ તમે વાલી મારા હાલો ને જાયે ગીર માં
એ હું વાલી તું વાલમ મારો હાલો જાયે ગીર માં
એ હું રાધા તું કાનો મારો હાલો જાયે ગીર માં
એ હું કાનો તમે રાધા મારી હાલો જાયે ગીર માં
હવે જટ લઈ જાવ તમે ગાંડી ગીર માં હોરે મારા હીરલા – મારી નણદી માં ના વિરલા
એ હું વાલી તું વાલમ મારો હાલો જાયે ગીર માં
એ હું વાલમ તમે વાલી મારા હાલો ને જાયે ગીર માં
એ હું સાયબો તમે સાજણ મારા હાલો જાયે ગીર માં
એ હું સાજણ તમે સાયબો મારા હાલો જાયે ગીર માં
હો કરાણે ડુંગર ચાંપાનેર લીલા મારે નેહ છે – જ્યાં નેહડા ઘનઘોર છે
એ હું વાલમ તમે વાલી મારા હાલો ને જાયે ગીર માં
એ હું વાલી તું વાલમ મારો હાલો જાયે ગીર માં
એ હું વાલી તું વાલમ મારો હાલો જાયે ગીર માં
એ હું વાલમ તમે વાલી મારા હાલો ને જાયે ગીર માં
એ હૈયાળી ગીર ના હેતાળી ગીર ના નઝરાણા મેં જોયા – મારા મનડાં ન્યાં મોહ્યા
એ હું વાલી તું વાલમ મારો હાલો જાયે ગીર માં
એ હું વાલમ તમે વાલી મારા હાલો ને જાયે ગીર માં
એ હું રાધા તું કાનો મારો હાલો જાયે ગીર માં
એ હું કાનો તમે રાધા મારી હાલો જાયે ગીર માં
એ સંબંધ જોયા નેહડા જોયા માનવિયું મન મીઠડાં – ઓ મારા તમે મીતવા