Happy Janmashtami 2025 Wishes: જન્માષ્ટમીની શુભકામના, શાયરી, શુભેચ્છા
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર શનિવાર, 16 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ શુભ અવસર પર લાખો કૃષ્ણ ભક્તો ઠાકુર જીના બાળ સ્વરૂપના દર્શન કરવા મંદિરે આવે છે. જન્માષ્ટમી ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કાન્હાનો જન્મ અહીં થયો હતો. જન્માષ્ટમી એ ભગવાન કૃષ્ણની જન્મજયંતિને ચિહ્નિત કરે છે, જે અનીતિ પર સદાચારની જીત અને પ્રેમ, ભક્તિ અને જ્ઞાનનો સંદેશ આપે છે. આ શુભ અવસર પર, તમારા પ્રિયજનોને વિશેષ શુભેચ્છાઓ મોકલવાનું ભૂલશો નહીં અને તેમને શ્રી કૃષ્ણના જન્મદિવસની શુભકામનાઓ આપો.
શ્રી કૃષ્ણ અને માખણ ચોર જેમનું નામ, ગોકુલ છે જેમનું ધામ, આવી સુંદર આંખો વાળા શ્રી કૃષ્ણ ભગવાનને અમે બધા વંદન કરીએ છીએ! જન્માષ્ટમી 2024ની શુભકામનાઓ!
ગોકુલમાં કરે જે નિવાસ ગોપીઓ સંગ રચાવે જે રાસ યશોદા-દેવકી જેમની મૈયા એવા છે શ્રી કૃષ્ણ કનૈયા કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ
ચહેરા પર તોફાની સ્મિત ગોપીઓનું તે છે જીવન યશોદાનું છે તે માન તે છે સુંદર કન્હૈયા પૂર્ણ કરે છે પોતાના ભક્તોની મનોકામના! જન્માષ્ટમી 2025ની શુભકામનાઓ!
માખણ ચોર નંદ કિશોર બાંધી જેણે પ્રીતની ડોર હરે કૃષ્ણ હરે મુરારી પૂજે જેને દુનિયા સારી જન્માષ્ટમી ની શુભકામના
વાંસળી વગાડીને જેમણે નચાવ્યા, ખુશી મનાવો તેમના જન્મદિવસની, જેમણે દુનિયાને પ્રેમનો માર્ગ બતાવ્યો! હેપ્પી કૃષ્ણ જન્માષ્ટમી!
મીરાનો માધવ રાધાનો કાન મોરલી વાગી ને ગોપી ભૂલે ભાન નંદનો લાલો ને માં યશોદાનો વાલો હરખની ઘડી ને આનંદ છે અપાર હૈયું પ્રતિક ગુલાલનું ઉડે જે અપાર કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ
માખણ નો કટોરો, મિસરી નો થાળ માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર
બાંધ્યો જેણે પ્રેમનો દોરો હરે કૃષ્ણ હરે મુરારી પૂજે છે જેને વિશ્વ સમગ્ર! કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ
કેટલીય ઝંખના ઓ સ્વપ્ન મા જાગી હશે જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ
આ જન્માષ્ટમીએ શ્રી કૃષ્ણ તમારા ઘરે આવે અને માખણ મિશ્રી સાથે બધા દુખ અને કષ્ટ પણ લઈ જાય કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ
ગોપાલ આશરો તારો છે હે નંદલાલ આશરો તારો છે તુ મારો છે હુ તારો છુ મારો બીજો આશરો કોઈ નથી જન્માષ્ટમીની શુભકામનાઓ
માખણ ચોર નંદકિશોર, બાંધી જેણે પ્રીતની ડોર, હરે કૃષ્ણ હરે મુરારી, પૂજે જેને દુનિયા સારી આવો એમના ગુણ ગાઈએ બધા મળીને જન્માષ્ટમી મનાવીએ.
ગોકુળમાં જે કરે વાસ, ગોપીઓ સંગ જે રમે રાસ, દેવકી યશોદા જેમની માતા, એવા અમારા કૃષ્ણ કનૈયા. કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.
કેમ કરીને સમજાવું તને હું મારી ભાષા, તને કૃષ્ણની તો મને રાધાની આશા, કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપની જિંદગીના દરેક પળ સુખમયી બની રહે એવી આજના જન્માષ્ટમીના પર્વની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ
કૃષ્ણ જેનું નામ છે, ગોકુળ જેનું ધામ છે, એવા શ્રીકૃષ્ણ ભગવાનને અમારા સહુના પ્રણામ છે કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.
હું પ્રાર્થના કરુછું કે કૃષ્ણ જન્માષ્ટમીના આ શુભ પ્રસંગે ભગવાન કૃષ્ણ તમારી બધી ચિંતાઓ ચોરી લે અને તમને શાંતિ અને સુખ આપે. હેપ્પી જન્માષ્ટમી
Best Krishna Quotes in Gujarati: શ્રી કૃષ્ણ ભગવાન ના સુવિચાર અને શાયરી