ગોપાલ મારો પારણીયે જુલે રે – Gopal Maro Paraniye Jule Re Lyrics Gujarati
About Gopal Maro Paraniye Jule Re Song
વિષય | વિગત |
---|---|
ગીતનું નામ | ગોપાળ મારો પરણિયે ઝૂલે રે |
આલ્બમ | કૃષ્ણ કનૈયો ૧ (નંદ ઘેર આનંદ ભયો) |
ગાયક | હેમંત ચૌહાણ |
સંગીતકાર | અપ્પુ |
લેબલ | સૂર મંદિર |
ગોપાલ મારો પારણીયે જુલે રે Lyrics in Gujarati
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ઝુલાવે ગોકુલ ની નારી રે
ઝુલાવે ગોકુલ ની નારી રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ તને રામકડા આપુ રે
ગોપાલ તને રામકડા આપુ રે
ગોપલ તને માખણીયુ વાલુ રે
ગોપલ તને માખણીયુ વાલુ રે
ગોપાલ મારો બોલે છે કાલુ કાલુ
ગોપાલ મારો બોલે છે કાલુ કાલુ
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ તને ઝાંઝરડી પહેરાવુ
ગોપાલ તને ઝાંઝરડી પહેરાવુ
કે નાના નાના ડગલાં રે ભરાવું
કે નાના નાના ડગલાં ભરાવું
ગોપાલ તને આંગણીયા મા નચાવુ
ગોપાલ તને આંગણીયા મા નચાવુ
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ તને કોમુંદે ને રામાડે
ગોપાલ તને કોમુંદે ને રામાડે
કે હાથ મા ઘુઘરડો વાગડે
કે હાથ મા ઘુઘરડો વાગડે
કે પ્રાર્થ સમયે અવિને જગડે
કે પ્રાર્થ સમયે અવિને જગડે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ઝુલાવે ગોકુલ ની નારી રે
ઝુલાવે ગોકુલ ની નારી રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે
ગોપાલ મારો પારણીયે જુલે રે