ધનતેરસ ની હાર્દિક શુભકામના | Dhanteras Wishes in Gujarati
આ તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીનો પાંચ દિવસનો તહેવાર આ દિવસે શરૂ થાય છે. ભગવાન ધનવંતરીનો જન્મ ત્રયોદશીના દિવસે થયો હતો, તેથી આ તહેવારને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મીની એકસાથે પૂજા કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં, ભગવાન ધનવંતરીને આયુર્વેદના પિતા માનવામાં આવે છે. તેમની જન્મજયંતિ દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર, કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ, ભગવાન ધનવંતરી અમૃતથી ભરેલા પાત્ર સાથે સમુદ્રમાંથી બહાર આવ્યા હતા.
ધનતેરસ ની હાર્દિક શુભકામના
દિવસેને દિવસે વધતો રહે તમારો વ્યવસાય પરિવારમાં બન્યો રહે સ્નેહ અને પ્રેમ વરસતો રહે વરસાદ તમારા પર હંમેશા પૈસાનો આવો રહે તમારો ધનતેરસનો તહેવાર! ધનતેરસ ની શુભકામનાઓ!
ધનની જ્યોતિનો પ્રકાશ પૃથ્વી પ્રસન્ન રહે, આકાશ ચમકી ઊઠે આજે આ પ્રાર્થના છે, તમારા માટે ખાસ ધનતેરસના શુભ દિવસે, તમારી બધી આશાઓ પૂર્ણ થાય! ધનતેરસ ની શુભકામનાઓ!
મા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદૈવ બની રહે ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના હેપી ધનતેરસ
ધનતેરસનો સુંદર તહેવાર જીવનમાં તમારા લાવો ખુશીઓ અપાર માતા લક્ષ્મી આવે તમારા દ્વારે બધી ઈચ્છાઓ તમારી થાય સ્વીકાર ધનતેરસની હાર્દિક શુભકામનાઓ!
ધનની વર્ષા થાય, ખુશીઓની શરૂઆત થાય તમને જીવનમાં દરેક સુખ પ્રાપ્ત થાય મહાલક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય હેપી ધનતેરસ
ધનતેરસનો આ શુભ દિવસ આવ્યો, દરેક માટે નવી ખુશીઓ લાવ્યો, લક્ષ્મી, ગણેશ આવે તમારા ઘરે, અને તમારા પરિવાર પર હંમેશા રહે સુખની છાયા! ધનતેરસની હાર્દિક શુભકામનાઓ!
પ્રગતિ પર તમારો વેપાર રહે ઘરમાં સુખ શાંતિનો વિસ્તાર રહે દરેક સંકટનો નાશ થાય આવો તમારો ધનતેરસનો તહેવાર રહે ધનતેરસની હાર્દિક શુભેચ્છા
ધનની જ્યોતનો પ્રકાશ પુલકિત ધરતી ઝગમગ આકાશ આજે છે પ્રાર્થના તમારે માટે ખાસ ઘનતેરસના શુભ દિવસે પુરી થાય બધી આસ ધનતેરસની હાર્દિક શુભેચ્છા
સોનાનો રથ અને ચાંદીની પાલખી પર બેસીને માતા લક્ષ્મી આવી છે તમને ધનતેરસની શુભેચ્છા આપવા! ધનતેરસ ની શુભકામનાઓ!
દિવો પ્રગટે તો રોશન તમારી દુનિયા થાય તમારી દરેક ઈચ્છા પુરી થાય મા લક્ષ્મીની કૃપા કાયમ રહે તમારા પર આ ધનતેરસે તમે ખૂબ ધનવાન થાવ ધનતેરસની શુભકામના
ધનતેસરનો વ્હાલો તહેવાર આવ્યો બધા માટે અપાર ખુશીઓ લાવ્યો લક્ષ્મી-ગણેશ વિરાજે તમારા ઘરમા સદૈવ રહે તમારા પર સુખની છાયા શુભ ધનતેરસતમારા જન્મથી મૃત્યુ સુધી, કમાયેલી ઈજ્જત જ તમારી વાસ્તવિક મૂડી છે! ધનતેરસની હાર્દિક શુભકામનાઓ!
દિવસો દિવસ વધતો રહે તમારો વેપાર પરિવારમાં બન્યો રહે સ્નેહ અને પ્યાર સદેવ થતી રહે તમારા પર ધનની વર્ષા આવો રહે તમારી માટે ધનતેરસનો તહેવાર હેપી ધનતેરસ
ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય એવી શુભકામના સાથે હેપી ધનતેરસ
દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં હમેશા ઉમંગ અને આનંદ રોનક રહે તમારા પરિવારને અમારી તરફથી ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ
ધનતેરસ માં વધે તમારું ધન માં લક્ષ્મી કરે ખુશ તમારું મન કરું હું પ્રાર્થના માં ને ના ક્યારેય દુઃખ આવે મારા મિત્રને. શુભ ધનતેરશ
દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં હમેશા ઉમંગ અને આનંદ રોનક રહે તમારા પરિવારને અમારી તરફથી ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ
માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એ જ પ્રાર્થના. ધનતેરસ ની શુભેચ્છાઓ
