દેવ દ્વારકા વાળા | Dev Dwarka Wala Lyrics in Gujarati
Overview of Dev Dwarka Wala Song
Song Title | Dev Dwarika Vada |
---|---|
Singer | Geeta Rabari |
Music Director | Mayur Nadiya |
Lyricist | Manu Rabari |
Label | Zee Music Gujarati |
દેવ દ્વારકા વાળા Lyrics Song
હે દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા
હે દેવ દ્વારિકા વાળા
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા
દરિયે નગરી શોભે તારી દ્વારિકા
ઉંચારે મોલને અજબ ઝરૂખા
દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
તારા દરબારમા વાગે વાજા
શ્યામળીયા શેઠ અમારા
હો તારા દરબારમા વાગે વાજા
શ્યામળીયા શેઠ અમારા
હો સોનાની ખાટને રૂપની પાટ છે
રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠછે
હો સોનાની ખાટને રૂપની પાટ છે
હે રાજ રજવાડે વાલા રૂડો તારો ઠાઠછે
રાણી પટરાણીઓ માલે રંગ મેલમા
સાચું કહીદો કોણ વસેલુ છે દિલમા
દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
નથી ભુલાતી હજુ રાધા
શ્યામળીયા શેઠ અમારા
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા
હો નોકર ચાકરને ઢગલા છે ધનના
તોઈ ઉદાસ કેમ રહો વાલા મનમા
હો નોકર ચાકરને ઢગલા છે ધનના
તોઈ ઉદાસ કેમ રહો વાલા મનમા
હો બત્રીસ ભોજન હોઈ તારા ભાણે
યાદ આવે કોણ જમવાના ટાણે
દેવ દ્વારિકા વાળા
હે દેવ દ્વારિકા વાળા
મનુ કે માની જાવ માધા
શ્યામળીયા શેઠ અમારા
હે દેવ દ્વારિકા વાળા
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય | Okho To Duniya Thi Nokho Kevay Lyrics in Gujarati