Happy Rakshabandhan 2025 Wishes: રક્ષાબંધનની હાર્દિક શુભકામના, શાયરી, શુભેચ્છા
હિંદુ ધર્મમાં રક્ષાબંધન (Raksha Bandhan)નું ખૂબ જ મહત્ત્વ છે. આ વર્ષે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ભાઈ-બહેનનો આ તહેવાર અતૂટ બંધન અને તેમની વચ્ચેના સ્નેહને વ્યક્ત કરવાનું એક સુંદર માધ્યમ છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિની કામના કરે…
