દશેરા મહોત્સવ: સત્યની જીતનો પાવન દિવસ, શું છે ખાસ પરંપરા અને ધાર્મિક કથા
હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે આસો સુદ દશમના દિવસે ઉજવવામાં આવે છે. દશેરાને અધર્મ પર ધર્મની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરા 2 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુક્ત કરી હતી. દેશભરમાં ઘણા સ્થળોએ રામલીલાઓનું આયોજન…