દીકરી ઘરની દીવડી વિશે નિબંધ | Dikari Ghar Ni Divdi Essay in Gujarati
દીકરી એ પ્રેમ, કૃપા, હૂંફ અને માયાનું સાચું પ્રતીક છે. ઈશ્વરે દીકરીઓને જન્મથી જ કરુણા અને સંભાળની ભરપૂર ભેટ આપી છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે ઘર પવિત્ર અને ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું લાગે છે કે ઈશ્વરે દુનિયાનો બોજ હળવો કરવા માટે કોઈને મોકલ્યા છે. દીકરી તેના જીવન દરમ્યાન ઘણી ભૂમિકાઓ ભજવે…
