ગણેશ ચતુર્થી પર શા માટે બોલાય છે ‘ગણપતિ બાપ્પા મોરયા’? જાણો તેની અનોખી કહાની
હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. એમને પ્રથમ પૂજ્ય કહેવામાં આવે છે અને એના માટે કોઈ પણ શુભ કાર્ય પહેલા એમની પૂજા કરવામાં આવે છે. એમને રિદ્ધિ-સિદ્ધિના દાતા અને બુદ્ધિના દેવતા પણ કહેવાય છે. તેઓ પોતાના ભક્તોની પ્રાર્થના જલ્દી સ્વીકાર કરે છે અને એમના દુ:ખોને દૂર કરે છે. ભક્તો એમને ગણેશ ઉપરાંત, ગણપતિ, ગજાનન,…