બાળકો માટે 16 શ્રેષ્ઠ મનોરંજક અને શૈક્ષણિક બનાવતી રમતો (2025)
મત રમવામાં જતો સમય કદી વેડફાયેલો નથી. થાકી ગયેલા શરીર અને મનને નવી તાજગી આપવી જરૂરી છે. જો માણસ માત્ર કામજ કરે અને બિલકુલ મજા ન માણે તો ધીમે ધીમે મગજ કંટાળેલું લાગે છે, શરીર નબળું પડે છે અને આયુષ્ય પણ ટૂંકું થાય છે. રમતથી તંદુરસ્તી સાથે સંસ્કાર પણ વિકસે છે. માણસમાં ધીરજ, સહનશીલતા અને…