શ્રાદ્ધ ની સંપૂર્ણ માહિતી: જાણો ધાર્મિક મહત્વ, તિથિઓ અને નિયમો એક સાથે
શાસ્ત્રોમાં પિતૃ પક્ષનું ખાસ મહત્વ ગણાય છે. કહેવામાં આવે છે કે પિતૃ પક્ષના દિવસોમાં પોતાના પૂર્વજોના શ્રાદ્ધ, તર્પણ અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. આથી તેમના આત્માને શાંતિ મળે છે અને તેઓ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો પિતૃ લોકોથી ધરતી પર આવે છે અને તેઓ પોતાના પરિવારજનો શ્રાદ્ધ કરે…
