અંબેમા ની આરતી જય આદ્યશક્તિ | Jay Aadhya Shakti Aarti Lyrics in Gujarati
અંબેમા ની આરતી જય આદ્યશક્તિ Lyrics Bhajan જય આદ્યશક્તિ મા જય આદ્યા શક્તિઅખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા, શિવશક્તિ જાણુંબ્રહ્મા ગણપતિ ગાએ, બ્રહ્મા ગણપતિ ગાએ, હર ગાએ હર માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે તૃતીયા ત્રણ સ્વરુપ,…
