શરીરના અંગોના નામ | Body Parts Name In Gujarati and English
આપણું શરીર ઘણા જુદા જુદા ભાગોથી બનેલું છે, અને દરેક અંગનું પોતાનું ખાસ કામ હોય છે. આંખો આપણને જોવામાં મદદ કરે છે, કાન સાંભળવામાં મદદ કરે છે, હાથ કામ કરવા માટે અને પગ ચાલવા–દોડવા માટે ઉપયોગી છે. એટલે બાળકો માટે શરીરના બાહ્ય અંગોના નામ (External Body Parts Name in Gujarati and English) જાણવું ખુબ જરૂરી છે.
શરીરના અંગોના નામ શીખવવું બાળપણના અભ્યાસનો અગત્યનો ભાગ છે. વર્કશીટ અને ચિત્રો દ્વારા બાળકો સરળતાથી નામો શીખી શકે છે. ગુજરાતી ભાષામાં આ નામ શીખવાથી તેઓ પોતાની માતૃભાષા સાથે જોડાય છે અને સાથે જ શબ્દભંડોળ તથા બોલવાની કળામાં સુધારો કરે છે.
માથું, હાથ, આંખ, નાક, મોં, કાન, પગ જેવા અંગો આપણા રોજિંદા જીવન માટે ખૂબ જરૂરી છે. ઉદાહરણ તરીકે, આંખો વિના જોવું મુશ્કેલ છે, કાન વિના સાંભળવું શક્ય નથી અને હાથ–પગ વિના કામ કરવું કે ચાલવું અશક્ય છે.
આવા નામો બાળકોને રમૂજી અને ઇન્ટરેક્ટિવ રીતથી શીખવવાથી તેઓ તેને વધુ સારી રીતે યાદ રાખી શકે છે. આ રીતે શિક્ષણ મજા સાથે જોડાઈ જાય છે અને બાળકોના જ્ઞાનાત્મક તેમજ ભાષાકીય વિકાસમાં મદદરૂપ બને છે.
શરીરના અંગોના નામ Gujarati and English
માનવ શરીર ના માથા ના ભાગ
No | Body Parts Name in Gujarati | Body Parts Name in English |
---|---|---|
1 | શરીર (Sharir) | Body (બોડી) |
2 | ચામડી (Chamdi) | Skin (સ્કિન) |
3 | માથું (Mathu) | Head (હેડ) |
4 | ખોપડી (Khopdi) | Skull (સ્કૂલ) |
5 | કપાળ (Kapal) | Forehead (ફોરહેડ) |
6 | મગજ (Magaj) | Brain (બ્રેઈન) |
7 | વાળ (Vaal) | Hair (હેર) |
8 | ચહેરો (Chehro) | Face (ફેસ) |
9 | આંખ (Akh) | Eyes (આઈ) |
10 | આંખની કીકી (Akh ni kiki) | Eye Ball (આઈ બોલ્સ) |
11 | પાંપણ (Papan) | Eyelids (આઈ લીડ્સ) |
12 | પોપચું (Popchu) | Eyelids (આઈ લીડ્સ) |
13 | નાક (Nak) | Nose (નોસ) |
14 | નસકોરું (Naskoru) | Snoring (સ્નોરિંગ) |
15 | ગાલ (Gaal) | Cheeks (ચીક્સ) |
16 | કાન (Kaan) | Ears (ઇઅર્સ) |
17 | કાનની બૂટ (Kaan ni But) | Earlobe (ઇઅર લોંબ) |
18 | લમણું (Lamnu) | Temple (ટેમ્પલ) |
19 | મોં (Mo) | Mouth (માઉથ) |
20 | દાંત (Daat) | Teeth (ટીથ) |
21 | દાઢ (Daadh) | Molar Teeth (મોલાર ટીથ) |
22 | હોઠ (Hooth) | Lips (લિપ્સ) |
23 | જીભ (Jibh) | Tongue (ટંગ) |
24 | મૂછ (Mucch) | Mustache (મેસ્ટેક) |
25 | દાઢી (Dadhi) | Beard (બિયર્ડ) |
26 | જડબું (Jadbu) | Jaw (જોવ) |
27 | હડપચી (Hadapachi) | Chin (ચીન) |
28 | ગળું (Galu) | Throat (થ્રોટ) |
29 | કંઠ (Kanth) | Larynx (લાર્યન્કસ) |
30 | ગરદન (Gardan) | Neck (નેક) |
31 | તાળવું (Talvu) | Palate (પેલેટ) |
ગળા થી પેટ સુધીના શરીરના ભાગો
No | Body Parts Name in Gujarati | Body Parts Name in English |
---|---|---|
1 | પેટ (Pet) | Stomach (સ્ટમક) |
2 | નાભિ (Nabhi) | Navel (નાવેલ) |
3 | હાથ (Haath) | Hand (હેન્ડ) |
4 | ખભો (Khabho) | Shoulders (શોલ્ડર) |
5 | બાવડુ (Bavadu) | Arm (આર્મ) |
6 | છાતી (Chhati) | Chest (ચેસ્ટ) |
7 | કમર (Kamar) | Waist (વેસ્ટ) |
8 | પીઠ (Pith) | Back (બેક) |
9 | મુઠ્ઠી (Muthi) | Fist (ફીસ્ટ) |
10 | કોણી (Koni) | Elbow (એલ્બો) |
11 | હાથનું કાંડું (Hath nu kandu) | Wrist (વ્રિસ્ટ) |
12 | હથેળી (Hatheli) | Palm (પાલ્મ) |
13 | આંગળી (Angli) | Finger (ફિંગર) |
14 | અંગૂઠો (Angutho) | Thumb (થમ્બ) |
15 | તર્જની આંગળી (Tarajani Angali) | Index Finger (ઈન્ડેક્સ ફિંગર) |
16 | વચલી આંગળી (Vachli Angali) | Middle Finger (મીડલ ફિંગર) |
17 | ટચલી આંગળી (Tachali Angali) | Tactile Finger (ટેક્ટાઈલ ફિંગર) |
18 | નખ (Nakh) | Nail (નેઇલ) |
19 | બગલ (Bagal) | Armpit (આર્મપિટ) |
માનવ શરીર ના પગ ના ભાગ
No | Name in Gujarati | Name in English |
---|---|---|
1 | પગ (Pag) | Feet (ફીટ) |
2 | પંજો (Panajo) | Claw (કલાવ) |
3 | સાથળ (Sathal) | Thigh (થિંગ) |
4 | જંઘામૂળ (Jandhamul) | Groin (ગ્રોઇન) |
7 | ઢીંચણ (Dhichan) | Squeezing (સ્ક્વિઝિન્ગ) |
8 | પગની પિંડી (Pag ni pindi) | Calves (કાલ્વ્સ) |
9 | પગની ઘૂંટી (Pag ni Ghuti) | Ankle (એંકલ) |
10 | પગલું (Pagalu) | Step (સ્ટેપ્સ) |
11 | પગનું તળિયું (Pag nu Taliyu) | Sole of foot (સોલ ઓફ ફિટ) |
12 | પગની એડી (Pag ni edi) | Heel (હીલ) |
13 | પગની આંગળીઓ (Pag ni angaliyo) | Toes (ટોઇસ) |
માનવ શરીરના આંતરિક અવયવો ના નામ
No | Humane Organs Name in Gujarati | Humane Organs Name in English |
---|---|---|
1 | મગજ (Magaj) | Brain |
2 | હૃદય (Haday) | Heart |
3 | ફેફસા (Fefsa) | Lungs |
4 | પાંસળી (Pasali) | Rib |
5 | નસ, રક્તવાહિની (Nas) | Blood vessel |
6 | નસકોરું (Naskoru) | Nostril |
7 | ચેતા (Cheta) | Nerve |
8 | સ્નાયુઓ (Sanyuo) | Muscles |
9 | આંતરડા (Atarda) | Intestine |
10 | ગર્ભ (Garbh) | Embryo |
11 | કાનનો પડદો (Kanano Padado) | Eardrum |
12 | ધમની (Dhamni) | Artery |
13 | યકૃત (Yakrut) | Liver |
14 | મૂત્રાશય (Mutrashay) | Bladder |
15 | મૂત્રપિંડ (Mutrapind) | Kidneys |
16 | પેટ (Pet) | Stomach |
17 | સ્વાદુપિંડ (Swadupind) | Pancreas |
18 | ગુદા (Guda) | Anus |
19 | થાઇરોઇડ (Thyroid) | Thyroid |
20 | સાંધા (Sandha) | Joints |
21 | હાડકાં (Hadka) | Bones |
22 | મોટું આંતરડું (Motu Atardu) | Large Intestine |
23 | મજ્જા (Majja) | Bone Marrow |
24 | કંઠસ્થાન (Kanth Sthan) | Larynx |
25 | મૂત્રમાર્ગ (Mutra Marg) | Urethra |
26 | ગુદામાર્ગ (Guda Marg) | Rectum |
27 | ગર્ભાશય (Garbhashay) | Uterus |
28 | અંડકોશ (Andkosh) | Scrotum |
29 | લાળ ગ્રંથીઓ (Lal Granthio) | Salivary Glands |
30 | ચેતાતંત્ર (Cheta Tantra) | Nervous System |
31 | લસિકા ગાંઠો (Lasika Gatho) | Lymph Nodes |
32 | હાડપિંજર (Hadpinjar) | Skeletal |
33 | લોહી (Lohi) | Blood |
34 | ત્વચા (Tvacha) | Skin |
35 | નાનું આંતરડું (Nanu Atardu) | Small Intestine |
36 | કરોડરજજુ (Karod Rajju) | Spinal Cord |
37 | રુધિરકેશિકાઓ (Rudhir Keshikao) | Capillaries |
38 | વાલ (Val) | Vulva |
39 | પિત્તાશય (Pittashay) | Gallbladder |
40 | કાકડા (Kakda) | Tonsils |
41 | અંડાશય (Andashay) | Ovary |