લોકપ્રિય ગુજરાતી કહેવતો અને તેના અર્થ| Gujarati Kahevato and Meaning
કહેવત એટલે શું? કહેવત શબ્દોનો અર્થ શું?કહેવત એ લોકોના જીવનના અનુભવ પરથી બનેલી સૂત્રાત્મક લોકોક્તિ છે. “કહેવત એટલે સમજદાર મનુષ્યોના વચનોના બાણ.” દુનિયાની દરેક ભાષામાં ઘણી ઓછી કે વધારે કહેવતો, ઉખાણાં જોવા મળે છે. કહેવતોના અર્થ અલગ-અલગ વિદ્વાનો અને અનુભવી લેખકોએ જુદા રીતે સમજાવ્યા છે. છતાં એ બધામાંથી એક સામાન્ય અર્થ એવો જ મળે છે…
