“જ્ઞાનદીપ પ્રગટાવનારા મહાન ગુરુ – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન” વિશે નિબંધ | Dr. Sarvepalli Radha Krishnan Essay in Gujarati
ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું આખું જીવન આપણાં માટે પ્રેરણાનું સ્ત્રોત છે. તેમણે શિક્ષણ સાથે સાથે અનેક ક્ષેત્રોમાં માર્ગદર્શન આપ્યું છે. તેમના અમૂલ્ય વિચારો અને ચિંતનને આપણે જીવનમાં ઉતારીએ એ જ ડૉ. રાધાકૃષ્ણનને યાદ કરવાનો સાચો રસ્તો છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે ગુજરાતીમાં નિબંધ તારીખ ૫ સપ્ટેમ્બરનાં દિવસે આપણે સૌ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી…
