સાચા રે સંતોની માથે | Sacha Re Santo Ni Mathe Lyrics in Gujarati
સાચા રે સંતોની માથે Bhajan Lyrics એવા સાચા રે સંતોની માથે, ભક્તિ કેરા મોડ….સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ….સાચા રે એવા સાચા રે… નિરખતા નૈના હરખે જેને નીરખતા,નૈના હરખે ને મટી જાય મનની દોડ, નિર્મળ મનથી નિર્મળ મનથી નિરખીને જોયું, જયારે નિર્મળ મનથીનિરખીને જોયું એમાં ખોટી મળે નહીં ખોટ સાચા રે સંતોની માથે…