ગોપાલ મારો પરનીયે જુલે રે | Gopal Maro Paraniye Jule Re Lyrics in Gujarati
ગોપાલ મારો પારણીયે જુલે રેગોપાલ મારો પારણીયે જુલે રેગોપાલ મારો પારણીયે જુલે રેગોપાલ મારો પારણીયે જુલે રે ઝુલાવે ગોકુલ ની નારી રેઝુલાવે ગોકુલ ની નારી રેગોપાલ મારો પારણીયે જુલે રેગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ તને રામકડા આપુ રેગોપાલ તને રામકડા આપુ રેગોપલ તને માખણીયુ વાલુ રેગોપલ તને માખણીયુ વાલુ રે ગોપાલ મારો બોલે છે…