ટૂંકા સુવિચાર | One Line Shorts Suvichar in Gujarati
આ વિચારો આપણને પ્રોત્સાહિત કરે છે:
સંપત્તિ કરતાં જ્ઞાનને મહત્વ આપો, કારણ કે જ્ઞાન આપણું રક્ષણ કરે છે જ્યારે સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ.
સંપત્તિ કરતાં જ્ઞાનને મહત્વ આપો, કારણ કે જ્ઞાન આપણું રક્ષણ કરે છે જ્યારે સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ.
શુભ સવારના સંદેશ | Good Morning Quotes in Gujarati
How useful was this post?
Click on a star to rate it!
Average rating 4.6 / 5. Vote count: 18
No votes so far! Be the first to rate this post.
We are sorry that this post was not useful for you!
Let us improve this post!
Tell us how we can improve this post?
3.8 (19) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એટલે કે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ (Teachers Day 2025) ઉજવવામાં આવે છે.શિક્ષક એ તે વ્યક્તિ છે જે બગીચાને અલગ અલગ રંગોના ફૂલો વડે શોભાવેછે. જે શિષ્યોને કઠિન રસ્તા પર પણ સ્મિત સાથે આગળ વધવા પ્રેરણા આપે છે. તેમને જીવવાનો હેતુ સમજાવે છે. શિક્ષક…
4.3 (15) ભાભી એટલે ઘરની લક્ષ્મી, પ્રેમ અને સંસ્કારનો જીવંત ઉદાહરણ. ભાભી એક એવી વ્યક્તિ હોય છે જે ઘરની દરેક સભ્ય સાથે પ્રેમથી ભરીને વર્તે છે. તેમનું હસતુ મુખ અને મીઠો સ્વભાવ ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. ભાભીનો જન્મદિવસ એ અનમોલ તહેવાર જેવો હોય છે – આ દિવસે આપણે તેમને ખુશ કરવાનું ક્યારે પણ ચૂકી…
5 (1) જીવનસાથી એ માત્ર એક વ્યક્તિ નથી – એ પ્રેમ, લાગણી અને વિશ્વાસથી ભરેલું એક સુંદર સંબંધ છે. અને જ્યારે વાત થાય તમારી જીવથી પણ વધુ પ્યારેલી પત્નીના જન્મદિવસની, ત્યારે શબ્દો પણ ખાસ હોવા જોઈએ. આવો, આવી અનોખી 12 શુભેચ્છાઓ દ્વારા તમારા દિલની લાગણીઓને શબ્દ આપીએ. જન્મદિવસની ખાસ શુભેચ્છાઓ તમારી પત્ની માટે: કેવી રીતે…
4.1 (24) હિંદુ ધર્મમાં રક્ષાબંધન (Raksha Bandhan)નું ખૂબ જ મહત્ત્વ છે. આ વર્ષે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ભાઈ-બહેનનો આ તહેવાર અતૂટ બંધન અને તેમની વચ્ચેના સ્નેહને વ્યક્ત કરવાનું એક સુંદર માધ્યમ છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિની…
0 (0) પપ્પા… એક એવું નામ જેમાં પૂરી દુનિયાની સુરક્ષા, પ્રેમ અને પ્રેરણા છુપાયેલી હોય છે. પપ્પા એ માત્ર એક વ્યક્તિ નથી, પણ આપણા જીવનના હીરો છે – જેમણે બાળકો માટે અનેક બલિદાન આપ્યા છે. તેમના જન્મદિવસના દિવસે તેમને ખુશી, પ્રેમ અને લાગણીભરી શુભેચ્છાઓ આપવી એ આપણો નાનો પ્રયત્ન હોવો જોઈએ. તમે પણ તમારા પપ્પાને…
4.6 (9) Royal Attitude Status in Gujarati દોસ્તને યાદ રાખજો, જરૂર પડ્યે બતાવું છુંજગત સાથે બાંધેલો સંબંધ કેવો હોય છે 😈 હું ખરાબ નથી યાર દિલથીબસ બોલી થોડી અલગ છે 🔥 હું મારા મનનો મલિક છું સાહેબ,જોરથી લડીશ પણ જાતને ઝુકવા દઈશ નહીં!! 😈 જે સાચું પ્રેમ કરતો હોય એ પાછો ફરતો હોયપ્રેમમાં થોડી પાગલગી…