ધૂણી રે ધખાવી બેલી – Dhuni Re Dhakhavi Beli Lyrics in Gujarati

4.4
(24)

About Dhuni Re Dhakhavi Beli Bhajan

Audio SongDhuni Re Dhakhavi Beli Ame Tara Naam Ni
SingerRuchita Prajapati
MusicJayesh Sadhu
LyricsTraditional
GenreGujarati Bhajan
LabelMeshwa Electronics

ધૂણી રે ધખાવી બેલી Lyrics Gujarati

એ અમે તારા નામની રે અમે તારા નામની રે
અલખના રે ધામની રે
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હો જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ અમે તારા નામની રે અલખના રે ધામની રે
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ ઓ જી ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ઓ ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
ઓ તન મનથી તરછોડાયો મારગ મારગ અથડાયો
તન મનથી તરછોડાયો મારગ મારગ અથડાયો
એ ગમ ના પડે રે એને
ઓ ગમ ના પડે રે એને ઠાકર તારા ધામની રે

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ અમે તારા નામની રે અમે તારા નામની રે
અમે તારા નામની રે અલખના રે ધામની રે
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ઓ કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જાગી
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જાગી
ઓ કોની રે વાટ્યું રે જોતા ભવની આ ભાવટ ભાગી
કોની રે વાટ્યું રે જોતા ભવની આ ભાવટ ભાગી
એ તરસ્યું રે લાગી જીવને
તરસ્યું રે લાગી જીવને અલખના રે ધામની રે

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
એ અમે તારા નામની રે અમે તારા નામની રે
એ અમે તારા નામની રે અલખના રે ધામની રે
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની  

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.4 / 5. Vote count: 24

No votes so far! Be the first to rate this post.

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *