દિવાળી ની હાર્દિક શુભકામના | Diwali Wishes in Gujarati
દિવાળીને પ્રકાશના પવિત્ર તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી એ ભારતનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ તહેવાર છે, જે સમગ્ર વિશ્વમાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
દિવાળીના પ્રસંગે, લોકો એકબીજાને હૃદયથી દિવાળીની શુભેચ્છાઓ મોકલે છે. જો તમે આ દિવાળી પર કેવા પ્રકારની શુભેચ્છાઓ મોકલવી તે વિશે વિચારી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. કારણ કે અહીં અમે તમારા માટે ખાસ તૈયાર કરેલી ગુજરાતીમાં દિવાળીની શુભેચ્છાઓ રજૂ કરવા જઈ રહ્યા છીએ.
દિવાળી ની હાર્દિક શુભકામના
દિવસો વીતી ગયા અને દિવાળીનો અવસર આવી ચૂક્યો છે થયા સૌના હૈયા ખુશ અને ચોકમાં સાથીયા પૂરાય ચૂક્યા છે, સળગ્યા દીવાઓ અને અંધારું અજવાળામાં ફેરવાય ગયું છે અને દિવાળી નિમિતે તમને મારી શુભકામનાઓ તમારા સુધી આવી ગઈ છે?
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા… શુભ દિપાવલી
સાથિયા પુરાયા અને દીવા પ્રાગટ્યા છે અવસર સૌથી શુભ ગણાતો આવી પહોંચ્યો છે થઈ હતી વાત શુભેચ્છાઓ પાઠવવાની ત્યાં અમારી શુભકામનાઓની લહેરખી પોહચી ગઈ છે .તમને દિવાળી નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
ખુશીઓ છલકાય એવી… દિવાળીની શુભકામનાઓ સુખ સદા મલકાય એવી… દિવાળીની શુભકામનાઓ, ધન ના ઢગલા થાય એવી… દિવાળી ની શુભકામનાઓ, સૌને ગમતું વરહ વરસાય એવી… દિવાળી ની શુભકામનાઓ
દીવાઓ પ્રકાશતા જેમ અજવાળું થાય છે એવી જ રીતે દુઃખનું મોજું પાછું વળીને સુખની પ્રાપ્તિ થાય આ દિવાળી એ તમારા જીવનમાં એવી જ શુભકામનાઓ! તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દીવાનો પ્રકાશ, ફટાકડાનો અવાજ, સૂર્યના કિરણો, સુખનો વરસાદ, ચંદનની સુગંધ, પ્રિયજનોનો પ્રેમ, તમને દિવાળીની શુભકામનાઓ!
રંગોળીમાં ભાત થાય છે જેમ એવી જ સુંદર ભાતો આપના જીવનમાં રચાય, સૌ સાથે મળી ઉજવીયે તહેવાર આપણો એને જ પરિવાર કહેવાય આપને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ દિવાળીની હાર્દિક શુભકામનાઓ
ઝગમગ ઝગમગ દીવા લાગ્યા, દિવાળી આવી, દિવાળી આવી, દિવાળીના આ શુભ દિવસે તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ. શુભ દિપાવલી
આકાશ ઝળહળી ઉઠ્યું છે ફટાકડાના પ્રકાશથી, ખુશીની મોસમ છે ચારે દિશામાં, આવી દિવાળી ઘણો પ્રેમ લઈને, દરેક ઘરમાં તેજના આનંદથી ભરાયું! દિવાળીની શુભકામનાઓ
કિંમતી ઘરેણાંથી અને કપડાથી નહિ પણ પોતાના પરિવારના સાથથી તહેવાર ખાસ બને છે, અને આવનારી બધી જ દિવાળીઓ આપનું પરિવાર એક સાથે વિતાવે એવી શુભકામના પાઠવું છુ
ફૂલે બગીચામાંથી ગુલાબ મોકલ્યું છે, તારાઓએ આકાશમાંથી સંદેશો મોકલ્યો છે, અમે આ સંદેશ અમારા દિલથી મોકલ્યો છે. તમને દિવાળીની શુભેચ્છાઓ
રંગ , ઉમંગ અને ઉત્સાહ આપવા આવે છે દિવાળીનો તહેવાર સાચે જ બધાને એક સાથે રાખવા આવે છે થાય મનોકામના પૂર્ણ તમારી દિવાળીનો તહેવાર મનને આનંદ આપવા જ તો આવે છે તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
દીવાઓનો આ પવિત્ર તહેવાર, તમારા માટે લાવે ખુશીઓ હજારો, દેવી લક્ષ્મી આવે તમારા દ્વારે, અમારી શુભેચ્છાઓ કરો સ્વીકારા!
દીવાઓ પ્રકાશિત રહે અને મન મેળાપ થાય રહી ગઈ હોય કોઈ ગેરસમજ એ દૂર થાય, આંગણે પહોંચ્યો છે ખુશીઓની લહેરઓ ત્યાં પ્રાર્થના કરું તમારા મનની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય આપને અને આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
તમે અમારા હૃદયમાં જીવો છો, તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએ, મારી પહેલાં કોઈ શુભેચ્છા પાઠવી ના જાય, તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ
ખુશીઓનો તહેવાર છે દિવાળી આનંદનો વરસાદ છે દિવાળી લક્ષ્મી પૂજાનો દિવસ છે દિવાળી પ્રિયજનોનો પ્રેમ છે દિવાળી! દિવાળી પર હાર્દિક અભિનંદન!
સુખ અને સમૃદ્ધિ તમારા આંગણામાં ચમકે દીવા શાંતિના ચારેય દિશામાં પ્રગટે સુખ તમારા દરવાજા પર આવીને ઉજવણી કરે દિવાળીના તહેવાર પર તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! દિવાળીની શુભકામનાઓ!
ખુશીઓ હો ઓવર ફ્લો, મસ્તી કભી ના હો લો, દોસ્તી કા સુરુર છાયા રહે, ધન અને શોહરત કી બોછાર, એસા આયે આપકે લીએ દિવાળીનાં ત્યોહાર, દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.
હર દમ ખુશીઓ હો સાથ, કભી દામન હો ખાલી, હમ સભી કી તરફ સે આપકો હેપ્પી દિપાવલી. મન મેં ઉજાલા રહે, હર કદમ પર સફળતા સવેરા રહે.
દરેક ક્ષણે સુંદર ફૂલો ખીલે ક્યારેય ન થાય કાંટાનો સામનો જીવન તમારું ખુશીઓથી ભરેલું રહે દિવાળી પર છે મારી આ ઈચ્છા.C
દીપો કા યે ત્યોહાર, લાયા ખુશીઓ કી બહાર, મુબારક હો આપકો દિવાલી કા ત્યોહાર, મા લક્ષ્મી આપકે દ્રારા આવે, સુખ-સમુદ્ધિ સે ભર દે આપકા સંસાર, શુભ દિપાવલી.
સજે ઘર દીપોં સે રોશન હર એક દ્રાર હો, લક્ષ્મી આવે આપકે ઘર, હો ખુશીઓ કી ભરમાર, ઇસ દિવાલી પર આપકા સપનાં પૂરા હો, સુખ, શાંતિ ઔર પ્રેમ સે ભરા સંસાર હો, હેપ્પી દિવાલી.
