સકારાત્મક સુવિચાર એટલે પ્રભાવશાળી વિચારો જે સાચા હકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આજે, ઝડપી આરામ કરવો, મનને શાંત અને સકારાત્મક રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. સત્ય, સત્ય અને શાંતિપૂર્ણ બાબતોને મજબૂત બનાવવા માટે ગુજરાતી સુવિચાર ઉમેરવામાં આવે છે. આ લેખમાં, તમને ગુજરાતીમાં શ્રેષ્ઠ અને સાચા સકારાત્મક સુવિચાર મળશે, જે જીવનના તમામ પરિણામો – જેમ કે સફળતા, પ્રેમ, આત્મવિશ્વાસ અને જીવનનું મૂલ્ય – માં તમારા મિત્રો છે.
સકારાત્મક quotes.
જીવન એ કાચ જેવી વસ્તુ છે, એને સંભાળી ને જીવવી જોઈએ.
જીવનમાં ખોટા લોકો નહીં, ખોટી અપેક્ષાઓ દુઃખ આપે છે.
જે થાય છે તે સારું થાય છે, અને જે થવાનું છે તે પણ સારું જ થશે. શ્રદ્ધા રાખો.
સફળતા મેળવવી છે તો પહેલા જીવનમાં શાંતિ શોધો.
દરેક દિવસ એ નવા અવસરની શરૂઆત છે.
“શ્રેષ્ઠ જીવન એ છે જેમાં તમે બીજાને ખુશ કરો અને પોતે પણ શાંતિ મેળવો.”
“સમય બદલાઈ જાય છે, જો તમે ધૈર્ય રાખો તો દુઃખ પણ આનંદ બની જાય છે.”
“જીવન એ એક પુસ્તક છે, દરેક દિવસ નવી પાનાની જેમ છે. એમાં શું લખવું એ તમારા હાથમાં છે.”
જીવનમાં નાના ખુશી ના પળોને અવગણશો નહીં, એજ સૌથી મોટી સંપત્તિ છે.
તમારું જીવન એવું જીવો કે બીજાને પણ જીવવા માટે પ્રેરણા મળે.
“વિશ્વના સૌથી શક્તિશાળી લોકોને પણ જિંદગી પોતાના અંદાજમાં જરૂર શીખવે છે.”
” જે વસ્તુને મન યાદ રાખવા માગે છે તે તેને ભૂલી જાય છે, અને જે વસ્તુને ભૂલી જવા માંગે છે તેને તે સતત યાદ રાખે છે.”
” કામ કદી મોટા નથી હોતા કામ તો હંમેશા નાના જ હોય છે પણ ખૂબ પ્રેમથી એ કામ કરીએ એટલે તે મોટા બને છે”
“જો કોઇ વ્યક્તિ સપનાઓની દિશામાં વિશ્વાસથી આગળ વધે અને એવું કલ્પેલું જીવન જીવવાનો પ્રયત્ન કરે તો ન ધારેલા સમયમાં સફળતા હાંસલ કરી શકશે.”
“મૃત્યુ એ જીવનની કરુણા નથી પણ આપણે જિંદગી જીવતા રહીએ અને આપણી અંદર રહેલા સત્વને મરવા દઈએ એ જ છે જીવનની સાચી કરુણા.”
“વિશ્વાસ એ જીવતંત્ર છે, જે જીવતો રાખે છે સંબંધો ને.”
“સફળતા મળવી છે તો મહેનતને ભગવાન માનો.”
“સપનાઓને હકિકત બનાવવી છે તો આળસ છોડો.”
“જિંદગીમાં કંઈક મોટું મેળવવું છે તો બીજું કોઈ નહિ, જાતને જ જીતવો પડે.”
“વિશ્વાસ એ ખુશીની સૌથી મોટું ખજાનો છે.”
“સકારાત્મક વિચારો જીવનને સારું બનાવે છે.”
“સંબંધો સાચા રાખવા માફ કરવાનું શીખવું જરૂરી છે.”
“સમય વાપરો, સમય પાછો નહીં આવે.”
“વિશ્વાસ એટલો મજબૂત રાખો કે કોઈ તોડીને ન જાય.”
“શાંતિ એ મનની સૌથી મીઠી દવાઈ છે.”
“સંતોષ એ જીવનને ખુશાળ બનાવે છે.”
“વિશ્વાસ રાખો, ભગવાનને બધું ખબર છે.”
“સંબંધો કાચા હોય તો શબ્દો મીઠા રાખો.”
“મુકાબલો પોતાનો જાત સાથે કરો, બીજાઓ સાથે નહિ.”
“વિશ્વાસ રાખો, બીજું બધું પોતે સાફ થઈ જશે.”
“વિશ્વાસ એ એવી પૂંજી છે જે જમાના બદલાય તોય ખૂટી નહિ.”
“સાચા સંબંધો હંમેશા નિઃસ્વાર્થ હોય છે.”
“વિશ્વાસ એ માનવીનો સૌથી મોટો સાથી છે.”
“વિશ્વાસ રાખો, હાર તમારી હિંમત ન તોડી શકે.”
“વિશ્વાસ છે ત્યાં મુશ્કેલી પડકાર બની જાય છે.”
“વિશ્વાસ એ એવી માટી છે, જેમાં પ્રેમનું વૃક્ષ વાવે છે.”
“સ્વાસ્થ્ય અને સંસ્કાર – બંને જીવન માટે મહત્વના છે.”
“સંબંધોમાં શંકા નહીં, સમજણ રાખો.”
“સફળતા એ મહેનતને ઉજાગર કરે છે.”
“સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ,મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે!”
“લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!”
“લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!”
“એક સુખી જીવન જીવવા માટે માણસનેસાધુ નહી સીધુ થવાની જરૂર છે!”
“જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ!”
“સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે!”
“વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય સાહેબ,સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે!”
“સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે,કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે!”
“માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ,શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે!”
“બધાની સેવા કરો પણ કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો,કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે, માણસો નહિ!”
“બધુ ઉછીનું હોય તો ચાલે પણ,અનુભવ તો પોતાનો જ હોવો જોઇએ હો!”
“વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ,ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે!”
“સપના એટલે પગથિયાં વિનાની સીડી,સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં!”
“જે વ્યક્તિને સંતોષ નથી,તેને ગમે તેટલું મળે તો પણ અસંતુષ્ટ જ રહેશે!”
મોટીવેશનલ quotes
“વિજયા સુધીના દરેક પગથિયાંને પ્રેમ કરો, કારણ કે એજ તમને મજબૂત બનાવે છે.”
“આજનું દુઃખ, આવતીકાલની સફળતાનું બિયારણ છે.”
“સફળતા એ સફળ પ્રયત્નોનું પરિણામ છે, નિષ્ફળતાઓ એ તેના પગલાં છે.”
સપના એ નહીં કે જે ઊંઘમાં આવે, સપના એ છે જે ઊંઘ ઉભી રાખે.
મનમાં વિશ્વાસ રાખો, કારણ કે વિશ્વાસ એક એવી તાકાત છે જે અજમાવવાનું સાધન બની જાય છે.
જ્યાં સુધી હાર ન માનો, ત્યાં સુધી તમે હાર્યા નથી.
મહેનત એ એવી ચાવી છે જે દરેક તાળું ખોલી શકે છે.
દરેક દિવસ એક નવો મોકો છે તમારી જાતને સાબિત કરવાનો.
મોટા સપના જોવો, કારણ કે નાની વિચારો આપણને આગળ નથી લઈ જઈ શકતા.
હાર એ અંત નથી, તે તો નવી શરૂઆતની તૈયારી છે.
જેઓ પ્રયાસ કરતા રહે છે, સફળતા કદી તેમાથી દૂર રહી શકતી નથી.
નસીબ બદલવાનો શ્રેષ્ઠ રસ્તો છે – મહેનત.
સફળતા પામવા માટે પહેલું પગથિયું છે – પ્રયત્ન શરૂ કરો.
સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પર પણ ત્યાં સુધી તે ભગવાન ન બને.
જીવન એક સંઘર્ષ છે મૃત્યુ એટલે આરામ
જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.
કાંટા આવશે રસ્તે પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે, મુશ્કેલીઓ આવશે ગણી પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે..????
કરી શકે જો કોઈ બીજા તો તું કેમ નહીં, પહોંચી શકે છે કોઈ ત્યાં સુધી તો તું કેમ નહીં, આજ ઈચ્છા જગાવ મનમાં અને કર મહેનત તું બધા જ કરી શકે છે તો તું કેમ નહીં..
થશે બધી ઈચ્છાઓ પૂરી તું બસ મહેનત કર થશે બધા જ સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર..?
જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે..
મહેનત એવી કરવી કે હારો તો પણ જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય..?
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.
‘શબ્દો’ એ છે જે જીવનને અર્થ આપે છે અને ‘શબ્દો’ જીવનને બરબાદ કરે છે
મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે તું એક વાર જાતે તો ઉઠી જો કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે..?
લોકો શું કહેશે એ છોડીને તારા goal પર ધ્યાન કેન્દ્રિત કર સફળ થયા બાદ લોકો જ શાબાશી આપશે..?
એક વાર પડ્યા બાદ જાતે જ ઉભા થતા શીખી જા લોકોનો સહારો લઈશ તો પાછો લોકો પાછો પાડશે કર મહેનત અપાર તને પાડવા વાળા લોકો પણ નામ તારું લાદશે..?
હારીને બેસી ન જા ઊઠીને નવી શરૂઆત તો કરી જો કરશે સૌ કોઈ વખાણ તારા ઊઠીને નવી શરૂઆત તો કરી જો ગુંજશે તારું નામ પણ આકાશમાં તું બસ ઊઠીને નવી શરૂઆત તો કરી જો..
કોઈ પણ દુઃખ માણસના સાહસથી મોટું નથી હોતું હારે એ છે જે લડવાની હિમંત નથી કરતું..
શક્યની મર્યાદા શોધવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેમની બહાર અશક્યમાં જવું
નિષ્ફળતાઓની ચિંતા ન કરો, જ્યારે તમે પ્રયત્ન પણ ન કરો ત્યારે તમે જે તકો ગુમાવશો તેની ચિંતા કરો.
આપશે સૌ કોઈ સલાહ એનાથી તને રસ્તો મળી જશે પણ કરશે જો મહેનત એનાથી તને સફળતા મળી જશે..?
લોકો તો ટીકા કરશે જ એનાથી તારો રસ્તો ના બદલ થવું હોય સફળ તો બસ મૂકીને શરમ સાહસ કરતા શીખ..
કરતા હતા જે લોકો ટીકા તારી એને પણ કરીને બતાવી દે કરી શકે છે તું કોઈ પણ કામ બસ એક વાર સાહસ કરીને બતાવી દે..?
લાંબુ જીવવાની જ નહીં પણ સારું જીવવાની ઈચ્છા રાખો જીવો ભલે થોડો સમય પણ બધું જ કરી જાણવાની ઈચ્છા રાખો..
કર એવી મહેનત કે કદાચ તારી હાર થાય તો કોઈની જીત કરતા તારી હાર ની ચર્ચા વધારે થાય..
એક હજાર માઇલનો પ્રવાસ એક પગથિયાથી શરૂ થાય છે
ક્રિયા હંમેશા સુખ લાવી શકતી નથી; પરંતુ ક્રિયા વિના સુખ નથી
તમારા ડર કરતા મોટા સપનાઓ જોવાથી સફળતા મળે છે
ભવિષ્ય તેમના માટે છે જેઓ તેમના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે